Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Earthquake Gujarati Meaning

ધરતીકંપ, પૃથ્વીકંપ, ભૂ કંપ, ભૂકંપ, ભૂચાલ, ભૂડોલ, ભૂમિકંપ

Definition

ધરતીના પેટાળમાં થતી ધ્રુજારીને લીધે ઉપરનું સ્તર હલવાની ઘટના

Example

૨૦૦૧ માં ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો.