Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Eden Gujarati Meaning

અમૃતલોક, જન્નત, વૈકુંઠ, સ્વર્ગ

Definition

મનમોહક અને સુખદાયક સ્થાન
હિન્દુઓ પ્રમાણે સાત લોકમાંથી એક જેમાં પુણ્ય અને સત્કર્મ કરનાર આત્માઓ રહે છે
વિષ્ણુનું નિવાસ સ્થાન
યહૂદી, મુસલમાન કે ઈસાઈ મતાનુસાર સ્વર્ગનું તે વન જ્યાં ઈશ્વરે આદમને બનાવ્યો હતો

Example

આતંકવાદથી ઘેરાયેલું કાશ્મીર હવે સ્વર્ગ નથી રહ્યું.
મનુષ્યના સારા કર્મો તેને સ્વર્ગમાં લઈ જાય છે.
વિષ્ણુભક્ત મરણ પછી વૈકુંઠ જવા માંગે છે.
ઈશ્વરે આદમને અદનના સફરજન ખાવાની