Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Edifice Gujarati Meaning

ઇમારત, ઘર, પ્રાસાદ, ભવન, મકાન, મહેલ, મુકામ, રહેઠાણ, વાસ્તુ

Definition

ઈંટ, પત્થર, લાકડા વગેરેની સ્થાયી રૂપથી બનાવેલી બનાવટ જેમાં છત અને દિવારો હોય છે અને જે વસ્તુની અંતર્ગત આવે છે
જ્યાં ઘર બનાવવામાં આવે તે જગ્યા
ઇમારતનું કે ઇમારત સંબંધી

Example

આ ભવનને બનતા ત્રણ વરસ લાગ્યા છે.
ઘરનો પાયો નાખાતા પહેલા વાસ્તુની પૂજા કરવામાં આવી.