Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Eighteen Gujarati Meaning

૧૮, અઢાર, અષ્ટાદશ

Definition

દશ અને આઠના સરવાળાથી મળતી સંખ્યા
દસ અને આઠ

Example

નવ અને નવનો સરવાળો અઢાર થાય છે.
આ ઓરડામાં અઢાર લોકો બેઠા છે.