Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Embassador Gujarati Meaning

એલચી, દૂત, રાજદૂત, સંદેશવાહક

Definition

તે જે કોઇ વિશેષ કાર્ય કરવા માટે કે સંદેશો પહોંચાડવા માટે મોકલવામાં આવે
એ દૂત કે જે કોઇ રાજ્ય અથવા દેશ તરફથી કોઇ બીજા રાજ્ય અથવા દેશમાં મોકલવામાં અથવા નિયુક્ત કરવામાં આવ્યો હોય
સંદેશ લાવનાર કે લઇ જનાર વ્યક્તિ

Example

ભગવાન રામે અંગદને દૂત બનાવીને રાવણ પાસે મોકલ્યો.
પકિસ્તાન પર ઘણી વાર ભારતીય રાજદૂતનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે.
સંદેશકે દાદાનો સંદેશ માં ને સંભળાવ્યો.
ઘણી વાર ઉત્તરાધિકારી શાસકની ઉંમર