Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Emolument Gujarati Meaning

પગાર, મહેનતાણું, રોજી, વેતન

Definition

એ ધન જે કોઈને કંઇક પરિશ્રમ કરવાથી એના બદલામાં કે ઇનામ વગેરેના રૂપમાં આપવામાં આવે છે
મજૂરને મળતું પારિશ્રમિક
કોઇ કામ કરવાના બદલામાં નિશ્ચિત સમયે આપવામાં આવતું ધન
તે દામ જે બીજાની કોઇ વસ્તુ કામમાં લેવા બદલ તેના માલિકની આપવામાં આવે

Example

ઉચિત પગાર ન મળવાના કારણે શ્રમિકોએ હડતાલ પાડી.
તે દરરોજ સો રૂપિયા મજૂરી લે છે.
તે ઘણા ઓછા પગારથી કામ કરે છે.
તે આ ઘરનું એક હજાર રૂપિયા ભાડું લે છે.