Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Emphatic Gujarati Meaning

જોરદાર, ધમાકેદાર, ધુંઆધાર

Definition

જેનામાં ક્ષમતા હોય
જેમાં બળ કે શક્તિ હોય કે જોરદાર
બહુ જોરથી
જે કોઇ દૃષ્ટિથી બીજાથી વધારે પ્રબળ કે સશક્ત હોય

Example

હું આ કામ કરવા માટે સમર્થ છું.
સચીનની જોરદાર બેટીંગથી ભારતને વિજય મળ્યો.
વિપક્ષનો સણસણતો જવાબ સાંભળીને એ ચુપ થઇ ગયા.