Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Enormity Gujarati Meaning

મહાપાતક

Definition

દુર્જન હોવાની અવસ્થા કે ભાવ
બહું મોટું પાપ
અતિશય હોવાની અવસ્થા કે ભાવ
અધમ કે નીચ હોવાની સ્વસ્થા કે ભાવ
મનુના મત પ્રમાણે બ્રહ્મહત્યા, મદ્યપાન, ચોરી, ગુરુ-પત્ની સાથે વ્યભિચાર અને એવા પ

Example

દુર્જનતાથી બચો.
ભ્રૂણહત્યા મહાપાપ છે.
શરીરમાં સાકરની અતિશયતાને લીધે મધુમેહ થાય છે.
અધમતાથી ઉપર જઇને સમાજનો વિકાસ કરી શકાય છે./અધમતાના કારણે જ સમાજમાં ખારાબ કામોને પ્રોત્સાહન મળે છે.
મનુએ મહાપાતકથી બચવાની સલાહ આપી છે.