Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Evasiveness Gujarati Meaning

આનાકાની, બહાનાબાજી, બહાનેબાજી, હા ના કરવી

Definition

બહાનુ બનાવવાની ક્રિયા
કામ ન કરવા માટે કરવામાં આવતું બહાનું

Example

નાના બાળકો શાળામાં ન જવા માટે ઘણી બહાનેબાજી કરે છે.
તેને દરેક કામમાં આનાકાની કરવાની કુટેવ પડી છે