Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Exclamation Point Gujarati Meaning

ઉદ્દગાર ચિહ્ન, ઉદ્દગારવાચક ચિહ્ન

Definition

એક પ્રકારનું ચિહ્ન જે વિસ્મય, ખેદ, આશ્ચર્ય વગેરે પ્રકટ કરનારા શબ્દો પછી લગાડવામાં આવે છે

Example

અરે! તમે આવી ગયા, વાક્યમાં અરે પછી ઉદ્દગાર-ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે.