Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Explain Gujarati Meaning

બતાવવું, સમજાવવું

Definition

આજુ-બાજુની વાતો કરીને ચિંતિત કે દુ:ખી માણસનું મન બીજી તરફ લઇ જવું કે ધીરજ આપવી
બોધ કે જ્ઞાન આપવું
કોઇ વિષયનું વિસ્તારથી વર્ણન કરવું
વિવાહના સમયે કન્યાએ વરનો અંગીકાર કરવો
એવી વાત કરવી જેનાથી કોઇ સમજી શકે
કોઈ

Example

જવાન દિકરાના મોતથી સમગ્ર પરિવારને સગા-સંબંધીઓ આશ્વાસન આપતા હતા.
અધ્યાપકે બાળકને ગણિત સમજાવ્યું
ગુરુજી કબીરના દોહાની વ્યાખ્યા કરતા હતા.
સીતાએ રામનું વરણ કર્યું.
તે ગુમરાહ બાળકોને સમજાવી રહ્યો છે.
માએ તેને બહુ સમજાવ્યો, પણ ત