Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Expressed Gujarati Meaning

અભિવ્યક્ત, અભિવ્યંજિત, જાહિર, જાહેર, પ્રકટ, વિદિત, વ્યક્ત, સ્પષ્ટ, સ્ફુટ કરેલું

Definition

જેનું અભિવ્યંજન થયું હોય કે પ્રકટ કરેલું હોય
જે બધાની સામે હોય કે સામે આવ્યું હોય
જે સ્પષ્ટપણે સમજાય તેવું

Example

અભિવ્યક્ત ભાવને છૂપાવવાનો પ્રયત્ન કેમ કરે છે?
જ્યારે વાત પ્રકટ થઇ ગઇ છે તો શું ડરવાનું.
આ કવિતાનો અર્થ સ્પષ્ટ નથી.