Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Extricate Gujarati Meaning

ઉપાય મળવો, ઊકલી જવું, સમાધાન થવું, હલ મળવો

Definition

બીજાના અધિકારોથી મુક્ત કરાવવું
કોઇ વાત વગેરેને નક્કી કરવી કે નિર્ણય કરવો
બંધન કે ઉલઝનમાંથી કાઢવું
ડાઘ, ધબ્બા વગેરે સાફ કરવા
નોકરીથી અલગ કરવું
આદત વગેરેને દૂર કરવી

Example

શ્યામે શાહુકાર પાસે ગિરવે મૂકેલી જમીન છોડાવી.
દાદાજી ઝગડાનું સમાધાન કરી રહ્યા છે.
બાળકે પોતાનો હાથ છોડાવ્યો.
માતા કપડામાં લાગેલા ડાઘા કાઢી રહી છે.
મેં અમારી જૂની કામવાળીને છોડાવી દીધી.
મેં મારી દીકરીની અંગૂઠો ચૂસવાની આદતને બહુ