Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fail Gujarati Meaning

અસફળ થવું, નાકામ થવું, નિષ્ફળ જવું, વિફળ થવું, હારવું

Definition

જે સફળ ન થયું હોય
યુદ્ધ, ખેલ, સ્પર્ધા વગેરેમાં પ્રતિપક્ષીની સામે વિફલ થવું
પ્રયત્નમાં અસફળ થવું
ભૂલ કે ગલતી કરવી
લક્ષ્યથી વિચલિત થવું
મળેલા અવસરને ખોવો
જેનું કોઈ ફળ કે પરિણામ ન હોય
જેની પાસે દેવું ચુ

Example

હું દોડમાં પ્રથમ સ્થાન લાવવામાં નિષ્ફળ રહ્યો.
મહાભારતના યુદ્ધમાં કૌરવો હાર્યા.
હું જિંદગીથી હારી ગયો છું.
એને સમજવામાં મારાથી ભૂલ થઈ ગઈ.
એકલવ્ય ક્યારેય નિશાન ચૂકતો નહોતો.
પત્ર મોડો મળવાથી હું સ