Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Falter Gujarati Meaning

અચકાવું, તોતડાવું

Definition

કોઈ કામ કરતાં પહેલાં આશંકા, અનૌચિત્ય, અસમર્થતા વગેરેના કારણે થોડી વાર રોકાઈ જવું
વિશ્વાસ વગેરે ભાવોનું સ્થિર ન રહેવું

Example

કેટલાક સવાલોના જવાબ આપતી વખતે એ સંકોચ અનુભવી રહ્યો હતો.
શરાબી ડગમગી રહ્યો છે.
કેટલીક પરિસ્થિતિઓમાં બાળકોનો આત્મવિશ્વાસ ડગમગાય છે.