Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Family Name Gujarati Meaning

અટક, કુળનામ, વંશનામ

Definition

કોઈ વ્યક્તિના વાસ્તવિક અને મુખ્ય નામના અંતમાં વપરાતો તે શબ્દ જે તેના વંશ, પરિવાર, વૃત્તિ વગેરેનો સૂચક હોય છે.

Example

મોહન પોતાના નામ સાથે અટક નથી લખતો.