Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fatherless Gujarati Meaning

અપિતૃ, અપિતૃક, તાતહીન, પિતાહીન, પિતૃવિહીન, પિતૃહીન

Definition

જેનું કોઈ પાલન-પોષણ કરનાર ન હોય
જેનો કોઈ સહારો ન હોય
જેના પિતા ના હોય
એ વ્યક્તિ જેનો કોઈ વારસ કે પાલન-પોષણ કરનાર ન હોય
માલિક કે સ્વામિ વગરનું

Example

શ્યામ ઘણી નાની ઉંમરમાં જ અનાથ થઈ ગયો હતો.
સુરેન્દ્રજી અસહાય વ્યક્તિઓની મદદ કરતા રહે છે.
પિતૃહીન બાળકો ક્યારેક દિશાહીન થઈ જાય છે.
અહીં અનાથને શરણ અ