Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fellow Traveler Gujarati Meaning

સંગતી, સહગામી, સહયાત્રી, હમરાહ, હમરાહી, હમસફર

Definition

સાથે યાત્રા કરનાર વ્યક્તિ
સફરમાં સાથ આપનાર

Example

સહયાત્રી ઓળખીતો હોય તો યાત્રામાં ઘણી મઝા આવે છે.
સહયાત્રી મહિલાનો સામાન ખોવાઇ ગયો.