Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fermentation Gujarati Meaning

આથો, ખમીર

Definition

ગૂંદેલા લોટ કે ફળ વગેરેનો સડો
તે રાસાયણિક ક્રિયા જેમાં કાર્બનિક પદાર્થોનું ઉપઘટન સૂક્ષ્મ જીવ કે એંજાઇમો દ્વારા થાય છે
લોટ, દારૂ વગેરેને કોવડાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો એક પદાર્થ

Example

આથો આવેલાં લોટમાંથી ઇડલી બનાવાય છે
કિણ્વ દ્વારા જ દૂધમાંથી દહીં બને છે.
પાવ બનાવવા માટે મારે ખમીરની જરૂર છે.