Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fertile Gujarati Meaning

ઉપજાઉ, ઉર્વર, ફળદ્રુપ, રસાળ

Definition

જેમાં સારી ઉપજ હોય કે જેમાં પાક સારો થતો હોય
જેમાંથી ઘણી-બધી વાતો કે વસ્તુઓ નીકળતી કે ઉત્પન્ન થતી હોય

Example

તેણે પોતાની બે વીઘાં ફળદ્રુપ જમીન વેચી દીધી.
શ્યામનું મસ્તિષ્ક ઉર્વર છે.