Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fertiliser Gujarati Meaning

ખાતર, ફર્ટિલાઇઝર

Definition

સડેલો કે ઓગળેલો પદાર્થ કે કૃત્રિમ પદાર્થ જે ખેતીની ઉપજ વધારવા માટે ખેતરમાં નાખવામાં આવે છે
રાસાયણિક વિધિથી બનાવેલ ઉર્વરક

Example

ખેતરમાં ખાતર નાખવાથી તેની ઉર્વરા શક્તિમાં વૃદ્ધિ થાય છે.
યૂરિયા, ફોસ્ફેટ વગેરે રાસાયણિક ખાતર છે.