Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fire Hook Gujarati Meaning

ખોતરણું

Definition

કોઈ ચીજવસ્તુને ફંસાવવા કે ટાંગવા માટે બનાવવામાં આવેલો લોઢા વગેરેનો વાંકો કાંટો
ભઠ્ઠીના અંગારાને હલાવવા કે ઉપર નીચે કરવાનું સાધન
કંસારાનું એક ઓજાર જે લોખંડ કે પીત્તળનું હોય છે
ફળ તોડવાની લગ્ગાના છેડે બાંધેલ નાનું લાકડું
નારિયેળની અંદર ગર કાઢવાનું એક ઓજાર જેનો છેડો

Example

તેણે નીચે પડેલા કપડાં ને આંકડી પરથી ઉપાડ્યા
લુહાર ખોતરણા વડે ભઠ્ઠીની આગને સંકોરી રહ્યો છે.
કંસારો અંકુસીથી ભઠ્ઠીની રાખ કાઢી રહ્યો છે.
માળી આંકડીમાં કેરી ફસાવીને તોડી રહ્યો છે.
નારિયેળવાળો પોતાની અંકુસી શોધી રહ્યો છે.
ચોરે ચોરકૂંચી વડે તિજોરીને ખોલી છે.