Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fireproof Gujarati Meaning

અદહ, અદહનીય, અદાહ્ય

Definition

જેને આગ સળગાવીને વિકૃત કે નષ્ટ ના કરી શકે
જેનો દાહસંસ્કાર શાસ્ત્રાનુસાર ન કરી શકાય

Example

આત્મા અદહ છે.
કહેવાય છે કે અદાહ્ય વ્યક્તિઓની આત્મા ભટકે છે.