Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Flying Saucer Gujarati Meaning

ઊડતી રકાબી

Definition

ક્યારેક-ક્યારેક આકાશમાં ઊડતી જોવા મળતી એક વસ્તુ જેના વિશે કોઇ જાણકારી નથી કે એ શું છે અને ક્યાંથી આવે છે

Example

સમય-સમય પર વિશ્વના વિભિન્ન ભાગોમાં ઊડતી રકાબી જોવા મળે છે.