Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Folk Tale Gujarati Meaning

અનુશ્રુતિ, કિંવદંતી, ગાથા, દંતકથા, લોકકથા, લોકગાથા, લોકવાયકા

Definition

જન સાધારણ સામાન્યત: ગ્રામ્ય લોકોમાં પ્રચલિત વાર્તાઓ કે ગાથાઓ
એવી વાત જે લોકો પરંપરાથી સાંભળતા આવ્યા હોય, પણ જેનું બરાબર હોવાના કોઈ પુષ્ટ પ્રમાણ ન હોય

Example

નાનપણમાં નાની અમને દંતકથાઓ કહેતાં હતાં.
આ મંદિર વિશે કેટલીય દંતકથાઓ પ્રચલિત છે.