Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Forest Gujarati Meaning

કાંતાર, ગાઢ વન, ગીચ જંગલ, ઘન વન, ઘનઘોર વન, ઘેઘૂર જંગલ, મહારણ્ય, મહાવન, સઘન વન

Definition

એ વન જે ખૂબ ગાઢ હોય
એ સ્થાન જ્યાં ઘણા બધાં ઝાડ-પાન, ઝાંખરા વગેરે પોતાની મેળે ઉગ્યા હોય

મોટા અને ગાઢ જંગલમાં રહેલ છોડ-વૃક્ષો કે અન્ય વનસ્પતિઓ
રામાયણનો ત્રીજો કાંડ
દસ પ્રકારના સંન્યાસીઓમાંથી એક
સંન્યાસીના દશ માંહેનો એક પ્રકાર
દશનામી સંન્યાસીઓમાંથી એક

Example

શિકારી ગાઢ વનમાં રસ્તો ભૂલી ગયો અને જંગલી પશુનો શિકાર બની ગયો.
પુરાતન કાળમાં ઋષિ-મુનિઓ વનમાં નિવાસ કરતા હતા.

કાયફળીની છાલ દવાના કામમાં આવે છે.
કાયફળ દવાના કામમાં આવે છે.
પ્રકૃતિની પરવા કર્યા વગર મનુષ્ય જંગલો કાપી રહ્યો છે.
અરણ