Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Forget Gujarati Meaning

ભૂલવું, વિસ્મૃત થવું, વીસરવું, વીસરી જવું

Definition

યાદ ન રહેવું
ભૂલથી કોઇ વસ્તુ ક્યાંક છોડી દેવી
અસાવધાનીવશ કે યાદ ન રહેવાથી ખોવાઇ જવું

Example

તેણે જે કંઇ યાદ કર્યું હતું, બધું જ ભૂલી ગયો.
આજે હું ચાવી ઘરે જ ભૂલી ગયો.
મારી ચાવી ક્યાંક ગુમ થઇ ગઇ.