Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Forgetfulness Gujarati Meaning

વિસ્મરણ, વિસ્મૃતિ

Definition

સ્મૃતિહીન થવાની અવસ્થા કે ભાવ
ભૂલવાની અવસ્થા કે ભાવ

Example

માયા પર ઊંડો ઘા લાગવાને કારણે તે વિસ્મૃતિથી પીડિત છે.
વિસ્મૃતિ એ કેટલીક વાર ઈશ્વરદત્ત આશીર્વાદરૂપ છે.
તે પોતાના ભૂલકણાપણાના વખાણ કરતા નથી થાકતો.