Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Formal Gujarati Meaning

ઉપચાર પૂરતું, ઔપચારિક

Definition

જે માત્ર કહેવા, સાંભળવા કે દેખાડવા માટે જ હોય
વિધિ કે નિયમ પ્રમાણે
નિયમિત રૂપથી કે નિયમિત સમયે

Example

નેતાજીએ એક ઔપચારિક ઘોષણા કરી.
આ કામ વિધિપૂર્વક થવું જોઈએ.
અમારા પિતાજી નિયમિત રૂપથી પૂજાપાઠ કરતા હતા.