Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Foster Gujarati Meaning

પાળવું, પોસવું, રાખવું

Definition

રક્ષા કરનાર
વધારનાર કે જેના કારણે વૃદ્ધિ થાય
પશુ, પક્ષી વગેરેને પોતાની પાસે રાખીને ખવડાવવું-પિવડાવવું
ગુસ્સો વગેરે મનમાં હંમેશા બનાવી રાખવો
બાળકને સુવાડવાની કઠોરાવાળી નાની હિંડોળાખાટ
જે કોઇનું પાલન કરતો હોય
પાલન-પોષણ કરનાર
ભોજન,

Example

મંત્રીનો રક્ષક સિપાઇ ઉગ્રવાદીઓનું નિશાન બની ગયો.
મહેશ સવાર-સાંજ બળ વર્ધક દવાનું સેવન કરે છે.
કેટલાક લોકો શોખથી કૂતરાં, બિલાડાં, પોપટ વગેરે પાળે છે.
મનમાં ગુસ્સો ન પાળો.
માં બાળકને પારણામાં સુવડાવી રહી છે.
નંદ અને યશોદા કૃષ્ણના પાલક હતા.
માંએ