Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fostered Gujarati Meaning

પાલન પોષણ, પુષ્ટ, પોષિત, સંવર્ધિત

Definition

પાલન-પોષણ કે દેખભાળ કરેલું
મજબૂત શરીરવાળો
જેને ઉત્સાહિત કર્યુ હોય તે
કંઈક કરવા માટે કોઇનો ઉત્સાહ વધારવાની ક્રિયા
બળ વૃદ્ધિ કરનાર
ભડકાવા કે ઉશ્કેરવાની ક્રિયા કે ભાવ
વધેલું કે વધારેલું
વધારવામાં આવેલું
કોઇ આજ્ઞા, નિર્દેશ, વચન, કર્તવ્

Example

મારા દાદાજી દ્વારા પાલન-પોષણ પામેલું આ આંબાનું ઝાડ હવે મોટું થવા લાગ્યું છે.
તેણે હૃષ્ટપુષ્ટ પહેલવાનને ધૂળ ચાટતો કરી દીધો.
પ્રોત્સાહિત સ્પર્ધક વિજય મેળવવા માટે ખૂબ જ પરિશ્રમ કરે છે.
તે સ્પર્ધકો