Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fresh Gujarati Meaning

અણભોગવ્યું, અપંકિલ, અભિનવ, અભુક્ત, અમલ, અમલિન, અમ્લાન, અવદાત, કોરું, ગરમાગરમ, ચોખ્ખું, તાજું, તાજુંતમ, નવ, નવલ, નવીન, નવું, નવું નવેલું, નવેલું, નિર્મલ, નિર્મળ, નૂતન, પવિત્ર, પાવિત, વણવપરાયેલ, વિમલ, વિમળ, વિશુદ્ધ, શુક્ર, શુદ્ધ, સાફ, સાફ સુથરું, સિત, સ્ફૂર્તિ આપનારું, સ્ફૂર્તિદાયક, સ્ફૂર્તિપ્રદ, સ્વચ્છ

Definition

જેમાં કોઇ પ્રારનો મળ કે દોષ ના હોય
જે મ્લાન કે ચીમળાયેલું ના હોય
તરત બનાવેલું, થયેલું કે પ્રકટેલું હોય એવું
તાજું કાઢેલું
અત્યારનું જ

Example

સીતા મંદિરમાં તાજા ફૂલ ચઢાવી રહી છે.
રહીમ રોજ બકરીનું તાજું દૂધ પીવે છે.
આ મેં સામાયિકના તાજા અંકમાં વાંચ્યું હતું.