Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Fruitful Gujarati Meaning

ફલદાયક, ફલદાયી, ફળાઉ

Definition

જે વિશેષ રૂપથી ફળ માટે જ પ્રસિધ્ધ હોય (વનસ્પતિ)
સારું ફળ આપનાર
જેમાં ફળ કે ધાર હોય (હથિયાર)

Example

ઘર બનાવવા માટે તેણે ફલદાયી વૃક્ષોને કાપી નાંખ્યા.
ખેડૂત ફળદાર વ્રુક્ષ ની રખેવાળી કરે છે
બધાં કાર્યો ફળદાયક નથી હોતાં.
એણે એક ફળદાર હથિયારથી સાપ પર પ્રહાર કર્યો.