Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Ganesha Gujarati Meaning

અખુરથ, અંબિકેય, ઇરેશ, ઉમાપુત્ર, એકકૃષ્ટા, એકદંત, કરિમુખ, કરિવદન, ગજવદન, ગજાનન, ગણનાથ, ગણપતિ, ગણેશ, ગિરિજાસુત, ગૌરીજ, ગૌરીતનય, ગૌરીનંદન, ગૌરીપુત્ર, દ્વિદેહ, દ્વિમાતૃક, દ્વૈમાતુર, નાગમુખ, પાર્વતીપુત્ર, પૃથ્વીગર્ભ, ભાલચંદ્ર, મંગલારંભ, મૂષકવાહન, લંબોદર, વક્રતુંડ, વજ્રતુંડ, વિઘ્નનાયક, વિઘ્નનાશક, વિઘ્નેશ, વિઘ્નેશ્વર, વિદ્નેશ, વિનાયક, સિંધુરવદન

Definition

હિન્દુઓના એક પ્રધાન અને અગ્રપૂજ્ય દેવતા જેમનું શરીર મનુષ્યનું અને માથું હાથીનું હોય છે

Example

ગણેશનું વાહન ઉંદર છે.