Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Ganges Gujarati Meaning

અમરપગા, ગંગા, ગંગા નદી, ગાંદિની, ગાયત્રી, જહ્નતનયા, ત્રિધારા, ત્રિપથગા, ત્રિમાર્ગગા, ત્રિમાર્ગા, ત્રિમાર્ગી, ત્રિસ્ત્રોતા, નંદિની, પુરંદરા, ભદ્રસોમા, ભાગીરથી, ભીષ્મસૂ, મંદાકિની, મધુમતી, મહાભદ્રા, સુરધુની, સુરનદી, સુરનિમ્નગા, સ્વર્વાપી, હૈમવતી

Definition

ભારતની એક મુખ્ય નદી જેને ધર્મ ગ્રંથોમાં મોક્ષ આપનારી માનવામાં આવી છે

Example

ધર્મ-ગ્રંથોને આધારે રાજા ભગીરથે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતારી.