Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Garbed Gujarati Meaning

ભૂષિત, શણગારેલું, સજ્જિત

Definition

જેણે વસ્ત્ર, ઘરેણાં વગેરે ધારણ કર્યા હોય
જેણે સાજ-શણગાર કર્યો હોય

Example

સમારોહમાં સોનાનાં આભૂષણોથી અલંકૃત સ્ત્રી પર બધાની નજર હતી.
ધરેણાથી સજ્જિત થયેલી સ્ત્રી મંચ પર નૃત્ય કરી રહી છે