Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Garlic Gujarati Meaning

અરિષ્ટ, ઉગ્રગંધ, ગૃજન, મહાકંદ, મહૌષધ, મ્લેચ્છકંદ, યવનેષ્ટ, રસોન, રસોનક, લશુન, લસણ

Definition

એક છોડ જેનાં મૂળ મસાલાના કામમાં આવે છે
એક છોડનું કંદ જે મસાલાના કામમાં આવે છે

Example

એને ચટણી બનાવવા માટે ખેતરમાથી લીલું લસણ ઉપાડ્યું.
સીતા શાક વઘારવા માટે મરચુ, લસણ વગેરે કાપી રહી છે.