Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Gas Gujarati Meaning

ગેસ, ગૈસોલિન, રાંધણગેસ

Definition

શેખીથી ખૂબ જ વધારીને કહેવામાં આવતી વાત
મનને પ્રસન્ન કરવા માટે કોઇ કામ કરવું
ગુદામાંથી નિકળતો વાયુ
તે ગેસ જે રસોઈ બનાવવાના કામમાં આવે છે
બાષ્પશીલ અને જ્વલનશીલ હાઇડ્રોકાર્બનનું મિશ્રણ
દ્રવ્યની જ તે આકારહીન અવસ્થા જેનું ઘનત્વ સૌથી ઓછું હોય

Example

એ આખો દિવસ ડીંગ મારતો રહે છે
અમે મેળામાં ખૂબ આનંદ કર્યો.
ન ઇચ્છવા છતાં પણ અપાનવાયુ નિકળી જ જાય છે.
શહેરોમાં રાંધણગેસનો ઉપયોગ વધારે થાય છે.
ગેસને પરિષ્કૃત કરીને પેટ્રોલ, ડીઝલ વગેરે બનાવવામાં આવે છે.
વાયુ ગેસનું