Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Gentleness Gujarati Meaning

સુશીલતા, સૌમ્યતા

Definition

સજ્જન હોવાનો ભાવ
ઈર્ષા કે અદેખાઈ ન હોવાની અવસ્થા કે ભાવ
સારો સ્વભાવ અને આચરણ હોવાનો ભાવ
શિષ્ટ કે સજ્જન્નતાનો વ્યવહાર

Example

સજ્જનતા એક બહુ મોટો ગુણ છે.
જે સમાજ દ્વેષરહિત હોય,તે વિકાસના પથ પર અગ્રેસર રહે છે
સુશીલતા સ્ત્રિઓનું ઘરેણું છે.
આપણને આ સત્સંગનો લાભ મહાત્માજીના સૌજ્ન્યથી પ્રાપ્ત થયો.