Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Get Down Gujarati Meaning

ગટકવું, ગળવું, ઠંડું પડવું, નિરુત્સાહ થવું, હતોત્સાહ થવું

Definition

કોઇ વસ્તુ વગેરનું લુપ્ત થઈ ઓછું થવું
ઉપરથી નીચે આવવાની ક્રિયા
દેવતાનું મનુષ્ય વગેરે સંસારી પ્રાણીઓના રૂપે ધરતી પર આવવું
તાજગી ઊતરી જવી
ભાવનું પડી જવું અથવા ઓછો થવો
રંગ, ચમક વગેરેનું ધીમું

Example

વરસાદ ન થવાને લીધે નદીમાં પાણી ઘટી રહ્યું છે.
પર્વત પરથી નીચે ઉતરતી વખતે સાવધાની રાખવી જોઈએ.
ખરાબ સમાચાર સાંભળીને તેનું મોં વિલાઇ ગયું.
આજકાલ સોનાના ભાવ ઉતરી ગયા છે.
દાદી ધીરે-ધીરે સીડીઓ ઉતરી રહી છે.
એક જ ધોલાઇમાં કપડાનો