Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Ginger Gujarati Meaning

અદરક, અદરખ, અપાકશાક, આદા, આદી, આદુ, કટુકંદ, કટુભદ્ર, મૂલજ, શૃંગ

Definition

એક પ્રકારનો છોડ જેનું તીક્ષ્ણ અને ખરબચડું મૂળ કે ગાંઠ ઔષધિ અને મસાલા તરીકે ઉપયોગમાં આવે છે
સુકાયેલુ આદુ
એક પ્રકારના છોડની તીક્ષ્ણ અને ખરબચડી મૂળ કે ગાંઠ

Example

આદુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
આદુ એ શરીર માટે લાભકારી છે.
આદુ ઔષધ અને મસાલા તરીકે ઉપયોગી છે