Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Give Gujarati Meaning

અર્પવું, આપવું, ઉપહાર આપવું, ઢળવું, દેવું, પડવું, પ્રદાન કરવું, ભેટ આપવી

Definition

કોઈને કંઈક આપવાની ક્રિયા
સારી ધારણાથી પોતાની કોઇ વસ્તુ પોતાના અધિકારથી બીજાના અધિકારમાં આપવી
કોઇને કંઇ હસ્તગત કરવું
મુલ્ય, દેવુ વગેરે ચુકવવું
હવામાં ફેંકવું
કોઇને મળવું કે ભેટ કરવી
ચિત્તમાં દયા ઉત્પન્ન થવી
ગરમીમાં કોઇ વસ્તુનું ઓગળીને

Example

મુખ્ય અતિથિએ બાળકોને પુરસ્કાર આપ્યા./ભગવાને માણસોને ઘણી કીમતી વસ્તુઓ આપી છે.
એણે પોતાની જમીન મંદિર બનાવવા માટે દાનમાં આપી.
અદ્યાપકે તેને ઈનામ આપ્યું.
વિજળીનું બિલ પછી ચૂકવજો પહેલા મારું દેવુ ચૂકવી દો.
મોહને દડાને શ્યામની તરફ ઉછાળ્યો.