Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Glove Gujarati Meaning

દસ્તાના, હાથનાં મોજાં, હાથમોજા

Definition

હાથની આંગળીઓ તથા હથેળીમાં પહેરવાનું કાપડ, ચામડા વગેરેનું આવરણ

Example

ચિકિત્સક ઑપરેશન કરતી વખતે હાથના મોજાનો ઉપયુગ કરે છે.