Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Go Down Gujarati Meaning

અસ્ત થવું, આથમવું, ડૂબવું, ઢળવું

Definition

પાણી કે બીજા કોઇ પ્રવાહી પદાર્થમાં પૂરું સમાવું
સૂર્ય, ચંદ્ર વગેરેનું અસ્ત થવું
કોઈ કાર્ય કરવામાં મગ્ન હોવું
કોઈ વસ્તું, કાર્ય વગેરેનું નષ્ટ થવું

Example

તોફાનના કારણે જ જહાર પાણીમાં ડૂબ્યું.
સૂર્ય પશ્ચિમમાં ડૂબે છે.
મીરા કૃષ્ણભજનમાં તલ્લીન હતી.
તેનો ધંધો નષ્ટ થઈ ગયો.