Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Governance Gujarati Meaning

સુરાજ્ય, સુશાસન

Definition

રાજ્યના કાર્યોનો પ્રબંધ અને સંચાલન
તેવી શક્તિ જે અધિકાર, બળ કે સામર્થ્યનો ઉપભોગ કરીને પોતાનું કામ કરતી હોય
દેશના શાસનની કોઇ પ્રણાલી
દેશ, રાજ્ય આદિનો શાસન-પ્રબંધ કરતી સંસ્થા કે સત્તા
કોઇ શાસકનો રાજ્ય કરવાનો સમય

Example

આજકાલ દેશનું શાસન ભ્રષ્ટાચારીઓના હાથમાં છે.
ઇન્દિરા ગાંધીએ ઓગણીસો પંચોતેરમાં પોતાની સત્તા દરમિયાન કટોકટી જાહેર કરી હતી.
ભારતમાં શાસનતંત્ર લોકપ્રધાન છે.
સરકારે પોતાની નીતિઓ પર અમલ કરવો જોઈએ.
હર્ષવર્ધનના રાજ્યકાળમાં પ