Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Grinder Gujarati Meaning

ડાઢ, દાઢ

Definition

જબડાની અંદરના મોટા, અને પહોળા દાંત
અનાજ પીસવા કે દળવાનું માનવ સંચાલિત યંત્ર જેમાં બે ગોળ પથ્થરની પાટ લાગેલી હોય છે
અનાજ, કઠોળ, દાણા વગેરે પીસવાનું યંત્ર જે વીજળી, મોટર વગેરેથી ચાલે છે
ઘુંટણનું ગોળ હાડકું

Example

એક દાઢ પડી જવાથી જમવામાં મુશ્કેલી થાય છે.
આજે પણ ગામડાંની કેટલીક સ્ત્રીઓ ઘંટીએ અનાજ દળાવે છે.
આ ઘંટીનો લોટ જાડો હોય છે.
એના જમણા પગની ઢાંકણીમાં કંઇક મુશ્કેલી છે.