Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Grope For Gujarati Meaning

ફંફોસવું

Definition

માલૂમ કરવાને માટે આંગળીઓથી અડવું કે દબાવવું
વાત-ચીત કરીને કે અન્ય કોઇ રીતે પત્તો લગાવવો
આંગળીઓથી અડીને જાણવાની ક્રિયા

Example

શ્યામ પોતાના પિતાનું ખિસ્સું ફંફોસી રહ્યો છે.
ગુપ્તચર શત્રુપક્ષની શક્તિનો ક્યાસ કાઢી રહ્યો છે.