Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Guidance Gujarati Meaning

નિર્દેશન

Definition

એક બીજા સાથે મળીને એ જાણવાની ક્રિયા કે શું બરાબર છે અથવા હોવું જોઇએ
કોઇ વાત તરફ કોઇનું ધ્યાન ના ગયું હોય એ બાજું તેનું ધ્યાન દોરવા માટે કહેલી વાત
રસ્તો બતાવવાનું કાર્ય
કઠિનાઇ વગેરેથી નીકળવા કે કોઇ કાર્ય વગેરે

Example

યોગ્ય માર્ગદર્શન ઉન્નતિમાં સહાયક બને છે.
શીલા એક પ્રખર વિદ્વાનના માર્ગદર્શનમાં પોતાનો શોધ નિબંધ તૈયાર કરી રહી છે.