Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Half Gujarati Meaning

ઓરમાન, વૈમાત્ર, વૈમાત્રેય, સાવકો

Definition

બે સરખા ભાગમાંના એક જેટલું
જેનો સંબંધ અપર માતાથી હોય
કોઇ વસ્તુનો અડધો ભાગ
અરધા જેટલું કે બરાબર

Example

આ નગરની અરધી જનસંખ્યા ગરીબી રેખા નીચે જીવી રહી છે.
મોહન ગાયત્રીનો સાવકો ભાઈ છે.
મારે ફકત અડધું જ જોઇએ છે.
આ બધાની અર્ધસમ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે.