Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Happy Gujarati Meaning

આનંદી, ખુશમિજાજ, ખુશહાલ, ખુશી, પ્રસન્નચિત્ત, મોજી, રાજી, સદાનંદ, સુખમય, સુખિયારું, સુખિયું, સુખી

Definition

જે આનંદથી ભરેલું હોય
જેની પાસે ધન-દોલત હોય અથવા જે ધનથી સંપન્ન હોય
જેની ઇચ્છા કે વાસના પૂરી થઈ ચૂકી હોય
સુખ, સમૃદ્ધિ અને કુશળતાથી ભરપૂર હોવાની અવસ્થા
જેને પ્રસન્નતા થ

Example

સંતોષી વ્યક્તિનું જીવન આનંદપૂર્ણ હોય છે./તેનો સ્વભાવ ખૂબજ આનંદિત છે.
એવું કામ કરો કે જેમાં સૌનું હિત હોય.
ધનાઢ્ય વ્યક્તિનો સ્વભાવ ફળદાર વૃક્ષ જેવો હોવો જોઇએ.
હું તમારા દર્શન ક